ગાંધીનગરના પેથાપુરમાં આરોગ્ય કર્મચારીની બેદરકારીઃ બે શ્રમજીવીઓને વેક્સિનના એકસાથે બન્ને ડોઝ આપી દીધા
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બીજીબાજુ કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે સરકાર ઝૂબેશ ચલાવી લઈ છે. કોરોના પ્રતિરોધક વેક્સિનથી ગંભીર આડ અસરો થઇ રહી હોવાની અફવાના કારણે નાગરિકો વેક્સિન લેવાથી દૂર રહેતા હતા પરંતુ વ્યાપક જાગૃતિ અભિયાનને કારણે નાગરિકો વેક્સિન લેવા માટે લાઈન લગાવી રહ્યા […]


