કોરોના સંકટઃ દેશમાં અત્યાર સુધીમાં 37.21 કરોડ લોકોને અપાઈ કોરોનાની રસી
દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કોરોનાને નાથવા માટે એક માત્ર રામબાદ કોવિડ-19ની રસી છે. જેથી કેન્દ્ર સરકાર તથા વિવિધિ રાજ્ય સરકારો દ્વારા રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 37.21 કરોડ લોકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. ભારતમાં કોરોનાના […]


