1. Home
  2. Tag "CORONA"

ICMR ના અભ્યાસમાં ખુલાસોઃ કોરોનાની ત્રીજી લહેર આવતા થોડો સમય લાગશે

ICMRS એ કહ્યું કોરોનાની ત્રીજી લહેરનેહજી વાર સરકારે કહ્યું , ત્રીજી લહેર સામે અમારી સંપૂર્ણ તૈયારીઓ દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાંથી કોરોના વાયરસની બીજી લહેર હજી સમાપ્ત થઈ નથી કે દેશના આરોગ્ય નિષ્ણાતોએ કોરોનાની ત્રીજી લહેર પરચર્ચા કરવાની શરૂઆત કરી દીધી છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટને લઈને દેશવાસીઓને ત્રીજી કોરોનાની લહેરની ચિંતા છે. કોરોનાની ત્રીજી લહેરની ચિંતા વચ્ચે […]

ગોવામાં 5મી જૂલાઈ સુધી કર્ફ્યુઃ બહારથી આવતા લોકોનો કરાશે કોરોના ટેસ્ટ

મુંબઈઃ ભારત સહિત દુનિયા ઉપર હવે કોરોનાના હેલ્ટા પ્લસ વેરિએન્ટનો ખતરો ઉભો થયો છે. તેમજ દુનિયાના 85 દેશોમાં આ વેરિએન્ટ મળ્યો હોવાનું જાણવા મળે છે. મહારાષ્ટ્રમાં આ વેરિએન્ટના 10થી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેથી અન્ય પડોશી રાજ્યો વધારે સક્રીય થયાં છે. ગોવામાં તા. 5મી જુલાઈ સુધી કરફ્યુ લંબાવવામાં આવ્યું છે. તેમજ ગોવાની સરહદ […]

કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે તૈયારીઃ સીનીયર સીટીઝન અને બાળકોના સર્વે પર ધ્યાન કેન્દ્રીત

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારીના પડકાર માટે અનેક પરિણામલક્ષી પગલા લીધા છે. તેના પગલે ‘કોરોના’ની અસર ક્રમશ: ઓછી થઈ રહી છે. રાજ્ય સરકારે અગમચેતીના પગલા રૂપે ‘કોરોના’ની સંભવિત ત્રીજી લહેર માટે પણ પુરતી સજ્જતા-તૈયારી કેળવી છે.  અમદાવાદ જિલ્લામાં આ સંભવિત લહેરની અસરોને ખાળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી આગોતરી કામગીરીની શિક્ષણ મંત્રી […]

કોરોનાવાયરસના ડેલ્ટા વેરિયન્ટને લઈને WHOએ કરી અપીલ – વેક્સિન લીધા પછી પણ સાવધાની જરૂરી

દિલ્હીઃ કોરોનાવાયરસનો ડેલ્ટા વેરિયન્ટ દુનિયાના મોટા ભાગના દેશોમાં જોવા મળ્યો છે. ડેલ્ટા વેરિયન્ટ હવે ધીમે ધીમે પોતાનું માથુ ઉચકી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આવામાં WHOએ પણ લોકોને આ બાબતે અપીલ કરી છે. WHO દ્વારા અપીલ કરવામાં આવી છે કે ડેલ્ટા વેરિયન્ટ સૌથી ખતરનાક અને સંક્રામક છે. આ બાબતે જેણા રસી લીધી છે […]

કોરોનાઃ ડેલ્ટા વેરિએન્ટની હાજરી દુનિયાના 85 દેશમાં જોવા મળી

દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંગઠન  (WHO)ના પ્રમુખના જણાવ્યા અનુસાર કોરોના વાયરસનો ભારતમાં પહેલીવાર જોવા મળેલો ડેલ્ટા વેરિએન્ટ અત્યાર સુધીમાં સંક્રમણનું ગંભીર પ્રકાર છે. તેમજ તેમણે ચેતવણી પણ આપી હતી કે, ડેલ્ટા વેરિએન્ટ ઓછામાં ઓછા 85 દેશોમાં ફેલાઈ રહ્યો છે. દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે વેરિએન્ટ WHOના ડાયરેક્ટર ટેડરોસ આધાનો ધેબરેસસએ જણાવ્યું હતું કે, ગરીબ દેશોમાં રસીકરણના […]

કોરોનાથી બચવા માટેની તકેદારીઓનું પાલન હજુ પણ અનિવાર્ય છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ગાંધીનગર: દેશમાં કેટલાક રાજ્યોમાં કોરોવાયરસના ડેલ્ટા વેરિયન્ટના કેસ નોંધાયા છે. તેને લઈને દેશના કેટલાક રાજ્યના પ્રશાસન દ્વારા પગલા પણ લેવામાં આવ્યા છે. આ બાબતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું છે કે, કોરોનાથી બચવા માટેની તકેદારીઓનું પાલન હજુ પણ અનિવાર્ય છે, કારણ કે લહેર ધીમી પડી છે પરંતુ શાંત નથી થઈ. આગળ તેમણે ઉમેરતા કહ્યું હતું […]

બાંગલાદેશના ઢાકામાં ડેલ્ટા વેરિએન્ટનનું જોખમઃ કોરોનાને અટકાવવા રાષ્ટ્રીયવ્યાપી લોકડાઉનની જાહેરાત

બાંગલા દેશમાં લોકડાઉનની જાહેરાત કરાઈ ઢાકામાં ડેલ્ટા વાયરસની એન્ટ્રી દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી વર્તાઈ રહી છે હજુ કોરોનાની બીજી તરંગ ગઈ નથી ત્યા તો ડેલ્ટા વેરિએન્ટનું નવું જોખમ સામે આવ્યું છે,શુક્રવારે બાંગ્લાદેશમાં કોરોનાનો ફેલાવો અટકાવવા દેશભરમાં રાષ્ટ્રીયલોકડાઉનની જાહેરાત આગામી સૂચના સુધી આપવામાં આવી હતી. દેશમાં કોરોના વાયરસથી 108 દર્દીઓનાં મોત નીપજ્યાં, જે આ મહામારી […]

દુનિયામાં સૌથી વધુ વેક્સિનેશન છતાં ઇઝરાયલમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, ફરીથી માસ્ક લગાવવું બન્યું જરૂરી

ઇઝરાયલમાં સૌથી વધુ વેક્સિનેશન છતાં કોરોનાના કેસમાં ફરી વધારો ફરીથી માસ્ક પહેરવું ફરજીયાત બન્યું દિલ્હી : દુનિયામાં રસીકરણમાં મોખરે રહેલા ઇઝરાયલમાં ફરી એકવાર માસ્ક લગાવવું ફરજિયાત બન્યું છે. અહીં કોરોનાવાયરસના નવા વેરિયન્ટના કેસ આવ્યા પછી હવે જાહેર સ્થળોએ માસ્ક પહેરવું જરૂરી બન્યું છે. ઇઝરાયલે વિશ્વમાં સૌથી સફળ રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું, જેમાં લગભગ 85 […]

ગુજરાતમાં કોરોનાને પગલે તકેદારીના ભાગરૂપે એક લાખ બેડ સહિતની જરૂરી વ્યવસ્થા ઉભી કરાઈઃ રાજ્યપાલ

અમદાવાદઃ  કોરોનાની લહેર ધીમી પડી છે પરંતુ શાંત નથી થઈ,લોકો માસ્ક પહેરવા અને સોશીયલ ડિસ્ટન્સ જાળવવા સહિતની તકેદારીઓ પૂર્વવત પાળે એવો અનુરોધ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે,રાજ્ય સરકારે પહેલા ફેઝમાં સમુચિત સારવાર માટે 40 હજાર બેડની વ્યવસ્થા કરી હતી. હાલમાં એક લાખ બેડ સહિત ઓકસીજન પ્લાન્ટ, દવાખાનાઓ અને માનવ સંપદાની જરૂરી વ્યવસ્થા કરી છે. […]

કોરોના વેક્સિનના 47 લાખથી વધુ ડોઝ તૈયાર – આવનારા ત્રણ દિવસોમાં રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોને અપાશે

 આવનારા ત્રણ દિવસમાં રાજ્યોને મળશે વેક્સિન ૪૭ લાખ જેટલા ડોઝ તૈયાર છે દિલ્હી– દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, કેન્દ્ર સરકાર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે કોરોનાની રસી આપીને સમર્થન આપી રહી છે અને કોરોના રસીના 47 લાખથી વધુ ડોઝ આગામી ત્રણમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહોંચાડવા માટે કેન્દ્ર તૈયાર છે. આરોગ્ય મંત્રાલય એ આપેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code