ગુજરાતમાં વધુ એક રાજકીય આગેવાન થયા કોરોના સંક્રમિત, રાઘવજી પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ટ્વીટર મારફતે કોરોના સંક્રમિત અંગેની જાણકારી આપી સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા મંત્રીએ કરી અપીલ અમદાવાદઃ ગુજરાતમાં જાન્યુઆરીના આરંભ સાથે જ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કોરોનાની આ ત્રીજી લહેરમાં અનેક રાજકીય મહાનુભાવો અને તબીબ સહિતના કોરોના વોરિયર્સ પણ સંક્રમિત થયાં છે. દરમિયાન રાજ્યના વધુ એક મંત્રી રાઘવજી પટેલ પણ કોરોના સંક્રમિત […]