ખોળ-કપાસિયાના વધતા ભાવથી માલધારીઓ પરેશાન, ભાવ કાબૂમાં નહીં લેવાય આંદોલન
પોરબંદર : રાજ્યના તમામ માર્કેટયાર્ડ્સમાં હાલ રવિ સીઝનની ધૂમ આવક થઈ રહી છે. આ વખતે ખેડુતોને રવિ પાકના સારા ભાવ મળી રહ્યા છે. જેમાં કપાસના ભાવના ખૂબ સારા મળતા હોવાથી ખેડુતો ખૂશખૂશાલ છે. તો બીજી બાજુ કપાસના ભાવ વધવાને લીધે કપાસિયા અને ખોળના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. તેથી પશુપાલકોની હાલત કફોડી બની છે. […]