કાઉન્ટી ચેમ્પિયનશિપ 2025માં સાઈ કિશોરે મચાવ્યો તરખાટ, પાંચ વિકેટ લીધી
તમિલનાડુના ડાબોડી ઓર્થોડોક્સ સ્પિનર આર. સાઈ કિશોરે કાઉન્ટી ચેમ્પિયનશિપ 2025 મેચમાં સરે તરફથી રમતી વખતે ડરહામ સામે શાનદાર પાંચ વિકેટ લીધી હતી. આ મેચ રિવરસાઇડ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. સાઈ કિશોરે મેચના બીજા દિવસે બે વિકેટ લીધી હતી, ત્યારબાદ તેણે ત્રીજા દિવસે કોડી યુસુફ, બાસ ડી લીડે અને મેથ્યુ પોટ્સને આઉટ કરીને પાંચ વિકેટ […]