રાજકોટમાં થારચાલક નબીરાએ નશો કરેલી હાલતમાં એકટિવાને ટક્કર મારતા દંપત્તી પટકાયું
રાજકોટ, 17 ફેબ્રુઆરી 2026: શહેરમાં પૂરફાટ ઝડપે વાહનો દોડતા હોવાને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે, શહેરના 150 ફુટ રિંગ રોડ પર ઉમિયા ચોક નજીક કારચાલક નબીરાએ નશો કરેલી હાલતમાં બેફામ સ્પીડે થાર ચલાવી એક્ટિવા સવાર દંપતીને અડફેટે લીધું હતું.અકસ્માત સર્જયા બાદ ત્યાં ઉભા રહેવાના બદલે રિવર્સમાં પોતાની કાર લઈને નાસી છૂટ્યો હતો. આ સમયે […]


