1. Home
  2. Tag "COVID-19 pandemic"

કોરોના મહામારીથી દેશવાસીઓ જે દુ:ખ અનુભવી રહ્યા છે, તે હું પણ અનુભવી શકું છું: PM મોદી

પીએમ મોદીએ દેશના લોકોને કર્યા સંબોધિત કોરોન સામે લડવા માટે લોકોને હિંમત રાખવનો PM મોદીએ આપ્યો સંદેશ દેશના લોકોનં દુ:ખ-દર્દ હું અનુભવી શકું છું: પીએમ મોદી નવી દિલ્હી: પીએમ મોદીએ આજે કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના 9.5 કરોડ ખેડૂતોના ખાતામાં 19000 કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી ખેડૂતોને […]

કોરોના મહામારીને કારણે ભારતમાં 7.5 કરોડ ગરીબો વધ્યા

કોરોનાને કારણે ભારતની સ્થિતિ વધુ ચિંતાજનક બની કોરોના મહામારીને કારણે ગત વર્ષે 7.5 કરોડ લોકો ગરીબીમાં ધકેલાયા દેશમાં ગરીબોનો આંકડો 5.9 કરોડથી વધીને 13.40 કરોડ થયો નવી દિલ્હી: કોરોનાની પહેલી લહેરથી માણસ હજુ ઉભો નહોતો ત્યાં બીજી લહેરને કારણે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઇ છે. કોરોના મહામારીએ વિશ્વના અનેક દેશોને ગરીબીની વમણમાં ધકેલી દીધા […]

કોરોના મહામારી વચ્ચે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રત્યે લોકો વધુ સજાગ બન્યા

કોરોના મહામારી દરમિયાન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રત્યે લોકો વધુ સજાગ થયા હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ચૂકવવામાં આવેલા પ્રીમિયમમાં એપ્રિલથી જૂન 2020 દરમિયાન મોટો ઉછાળો ભારતીયો હવે હેલ્થ ઇન્શ્યોરન્સ ઉતારવાને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે નવી દિલ્હી: ઘણા લાંબા સમયથી આપણા ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં વીમો સૌથી ગૌણ બાબત રહેતો અને આપણે મોટા ભાગે તેની ઉપેક્ષા જ કરતા હતા. જો […]

કોરોનાની મહામારી વચ્ચે અનલોકની ઉતાવળ વિશ્વ માટે વિનાશકારી સાબિત થશે: WHO

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વિશ્વમાં અનલોકની પ્રક્રિયાને લઇને ચિંતા વ્યક્ત કરી અનલોકની ઝડપી પ્રક્રિયા દુનિયા માટે વિનાશકારી સાબિત થઇ શકે છે અનલોક દરમિયાન કોરોના સંક્રમણ પર અંકુશ રાખવા ગંભીરતા દાખવવી અનિવાર્ય એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બીજી તરફ અનેક દેશોમાં લોકડાઉન ઝડપથી ખુલી રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અનલોકને લઇને ચિંતા વ્યક્ત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code