દિલ્હીમાં કોવિડના કેસ વધતા આરોગ્ય વિભાગ સાબદુ બન્યું, હોસ્પિટલોને સતર્ક રહેવા તાકીદ કરાઈ
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોવિડ-૧૯ના કેસમાં થોડો વધારો થતાં સરકારે સાવચેતી રાખવાનું શરૂ કરી દીધું છે. પરિસ્થિતિની સમીક્ષા કરતી વખતે, દિલ્હીના આરોગ્ય પ્રધાન પંકજ સિંહે જણાવ્યું હતું કે દિલ્હીમાં અત્યાર સુધીમાં 23 સક્રિય કોવિડ-19 કેસ નોંધાયા છે, જેની પુષ્ટિ ખાનગી લેબોરેટરીઓ દ્વારા કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે આ ચેપગ્રસ્ત લોકો દિલ્હીના રહેવાસી […]