1. Home
  2. Tag "CPR training"

ગુજરાતમાં 77 હજારથી વધુ શિક્ષકોને આજે અપાશે CPR તાલીમ, શિક્ષણ મંત્રી શુભારંભ કરાવશે

ગાંધીનગરઃ  રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી પોલીસને CPRથી તાલીમબદ્ધ કર્યા બાદ રાજ્યના શિક્ષકોને પણ તાલીમબદ્ધ કરવા ત્રણ તબક્કામાં એક-એક દિવસીય CPR તાલીમ આપવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું હતું. જે અંતર્ગત તા.3જી ડિસેમ્બરે યોજાયેલા પ્રથમ તબક્કામાં 88 હજારથી વધુ શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી. આવતી કાલે તા. 17 ડિસેમ્બરે બીજા તબક્કાની તાલીમ યોજાશે જેમાં 77 હજાર […]

ગુજરાતના પ્રાથમિક શાળાના બે લાખથી વધુ શિક્ષકોને 3જી ડિસેમ્બરથી CPR તાલીમ અપાશે

ગાંધીનગરઃ શિક્ષણ મંત્રી  કુબેર ડિંડોરે જણાવ્યું છે કે, શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાને રાખી રાજ્યની તમામ સરકારી તથા અનુદાનિત પ્રાથમિક શાળાઓના બે લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવશે. આ એક દિવસીય તાલીમ બે તબક્કામાં યોજાશે. તા. 3જી ડિસેમ્બર અને તા.17મી ડિસેમ્બર-2023ના રોજ રવિવારના દિવસે આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું […]

અમદાવાદઃ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરનાર વાહન ચાલક માટે ટ્રાફિક પોલીસ બની દેવદૂત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. દરમિયાન અમદાવાદ શહેરમાં કાલુપુર વિસ્તારમાં એક વાહન ચાલકે ટ્રાફિક ચોકી પાસે ફરજ ઉપર તૈનાત ટ્રાફિક જવાનો સમક્ષ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. જેથી સમયસુચકતા દાખવીને વાહન ચાલકને તાત્કાલિક સીઆરપી આપી હતી. એટલું જ નહીં 108 સેવા મારફતે તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપ્યો હતો. […]

ગુજરાતમાં લોકોને હાર્ટ એટેકથી બચાવવા 50 હજાર પોલીસ જવાનોને CPR તાલીમ અપાશે

અમદાવાદઃ  ગુજરાતમાં કોરોનાકાળ બાદ હાર્ટએટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. યુવાનો પણ હાર્ટએટેકનો ભોગ બની રહ્યા છે. હાર્ટએટેકથી દર્દીને ત્વરિત પ્રાથમિક સારવારથી બચાવી લેવા પ્રાથમિક નોલેજ હોવું જરૂરી છે. ત્યારે રાજ્યના 50,000 પોલીસ કર્મચારીઓને કાર્ડિયો પલ્મોનરી રિસસાઈટેશન (સીપીઆર) ટ્રેનિંગથી સજ્જ  કરાશે. આગામી જૂન મહિનામાં એક સાથે 50 હજાર પોલીસ જવાનોને આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code