અમદાવાદના સ્મશાનગૃહમાં હવે QR કોડથી ફોર્મ ડાઉનલોડ કરવું પડશે
દરેક સ્મશાનગૃહમાં ક્યુઆર કોડ લગાવાયા ક્યુઆરલ કોડખી ફોર્મ ડાઉનલોડ કરીને વોર્ડ ઓફિસમાં જમા કરાવવાથી મરણ નોંધ થશે મ્યુનિની વોર્ડ ઓફિસમાં 21 દિવસમાં નોંધણી કરાવી શકાશે અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.સંચાલિત તમામ સ્મશાનગૃહોમાં ક્યુઆર કોડ લગાવવામાં આવ્યા છે. જેને સ્કેન કરવાથી ફોર્મ ડાઉનલોડ થશે. એમાં મરણ જનારની જરૂરી વિગતો ભરીને આધારકાર્ડ સહિતના પુરાવા સાથે જે તે વિસ્તારના મ્યુનિની […]