માધ મહિનાની આ તારીખે સંકટ ચોથ, જાણો પૂજનનું મુહૂર્ત
માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ સંકટ ચોથ વ્રત રાખવામાં આવે છે. આ વર્ષની સૌથી મોટી ચોથ છે. આ દિવસે ભગવાન ગણેશની આરાધના કરનારની તમામ પરેશાનીઓ અને અવરોધો દૂર થાય છે. આ વર્ષે સંકટ ચોથ 17 જાન્યુઆરી 2025ના રોજ ઉજવવામાં આવશે. ભારતમાં તેને તિલકૂટ ચોથ, વક્ર-તુંડી ચતુર્થી અને માઘી ચોથ પણ કહેવામાં આવે છે. સંકટ […]