કેન્દ્રએ MSPપર 1223 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન ખરીદવા માટે ખેડૂતોને 3.47 લાખ કરોડ રૂપિયા સીધા ચૂકવ્યા
નવી દિલ્હીઃ કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે (2 ડિસેમ્બર) સંસદમાં માહિતી આપી હતી કે કેન્દ્રએ 2024-25 પાક વર્ષ દરમિયાન લઘુત્તમ ટેકાના ભાવ (MSP)પર 1223 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન ખરીદવા માટે ખેડૂતોને 3.47 લાખ કરોડ રૂપિયા સીધા ચૂકવ્યા છે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે દર વર્ષે, સરકાર સંબંધિત રાજ્ય સરકારો અને કેન્દ્રીય […]


