અમેરિકા ભારતને ચોલ કાળની ત્રણ દુર્લભ કાંસ્ય મૂર્તિઓ પરત કરશે
નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: ભારતની સાંસ્કૃતિક ધરોહરને પરત લાવવાના પ્રયાસોમાં મોટી સફળતા મળી છે. અમેરિકાનું પ્રતિષ્ઠિત ‘નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટ – સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુશન’ દાયકાઓ પહેલા તમિલનાડુના મંદિરોમાંથી ચોરી થયેલી ત્રણ ઐતિહાસિક કાંસ્ય મૂર્તિઓ ભારતને પરત કરશે. આ મૂર્તિઓમાં ચોલ કાળ અને વિજયનગર સામ્રાજ્યની અદભૂત કલાકૃતિઓનો સમાવેશ થાય છે. પરત કરવામાં આવનારી મૂર્તિઓ દક્ષિણ […]


