તૃપ્તિ ડિમરી જેવું કર્વી ફિગર મેળવવા માટે આ ફિટનેસ રૂટિન ફોલો કરો
તૃપ્તિની વર્કઆઉટ રૂટિન વિશે વાત કરીએ તો, તે જીમમાં હાર્ડકોર વર્કઆઉટ કરે છે અને બેથી અઢી કલાક સુધી કાર્ડિયો, વેઈટલિફ્ટિંગ, સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ, પિલેટ્સ અને સ્નાયુઓને મજબૂત કરવા માટે એક્સરસાઇઝ કરે છે. તૃપ્તિનું વર્કઆઉટ કાર્ડિયોથી શરૂ થાય છે. તે ટ્રેડમિલ પર 10 થી 15 મિનિટ સુધી દોડે છે અથવા જોગ કરે છે. તેમના સ્વસ્થ હૃદય અને […]