કોંગ્રેસના 84માં રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ, સરદાર સ્મારકમાં CWCની બેઠક મળી
કાલે બુધવારે સાબરમતીના તટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓનો જમાવડા જામશે કોંગ્રેસના અધિવેશનની થીમ છે, ‘ન્યાયપંથ: સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ પ્રથમ દિવસે પ્રિયંકા ગાંધીની ગેરહાજરી અમદાવાદઃ શહેરના આંગણે આજથી કોંગ્રેસનું 84મું અધિવેશનનો પ્રારંભ થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે કોંગ્રેસની કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક સાથે શરૂ થઈ હતી. CWCની બેઠકના પ્રારંભે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ જણાવ્યું […]