ચાઈલ્ડ પોર્નોગ્રાફીના કેસનો ડર બતાવી ડિજિટલ એરેસ્ટ કરી વદ્ધ પાસે 20 લાખ પડાવ્યા
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા વૃદ્ધ સાબર માફિયાની જાળમાં ફસાયા, સીબીઆઈના અધિકારીની ફેક ઓળખ આપીને સિનિયર સિટિઝનને ધમકી આપી, ગભરાયેલા વૃદ્ધે મ્યુચ્યુઅલ ફંડ્સ વેચીને કુલ રૂ. 20,53,986ની રકમ ટ્રાન્સફર કરી દીધી અમદાવાદઃ ગુજરાતમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. ભણેલા-ગણેલા લોકો જ સાયબર માફિયાની જાળમાં ફસાય રહ્યા છે. સાયબર માફિયાઓ ખાસ કરીને સિનિયર સિટિઝન્સને વધુ ટાર્ગેટ […]


