અમદાવાદમાં હીરાવાડી વિસ્તારમાં AMTS બસની અડફેટે સાયકલસવારનું મોત
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં બીઆરટીએસ અને એએમટીએસ બસના ચાલકો પણ પૂરઝડપે વાહનો હંકારતા હોવાની ફરિયાદો પણ મળી રહી છે. ત્યાકે શહેરના હીરાવાડી વિસ્તારમાં પૂરઝડપે આવેલી એએમટીએસની બસએ એક સાયકલને ટક્કર મારતા સાયકલસવારનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માતના બનાવને લીધે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને એએમટીએસ બસમાં તોડફોડ […]