વડોદરામાં મ્યુનિના ડમ્પરની અડફેટે સાયકલચાલક વૃદ્ધનું મોત
વડોદરા, 8 જાન્યુઆરી 2026: શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ વડસર બ્રિજ પાસે સર્જાયો હતો, શહેરના વડસરબ્રિજ પાસે વડોદરા મહાનગરપાલિકાના ડમ્પરે સાઇકલ પર જઈ રહેલા એક સાઇકલચાલક વૃદ્ધને અડફેટે લીધા હતા. જેના કારણે વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે રોડ પર લોહીનાં ખાબોચિયાં ભરાયાં હતાં. ઘટનાની જાણ […]


