1. Home
  2. Tag "Cyclone crisis"

વાવાઝોડાનું સંકટઃ કચ્છના સરહદી વિસ્તારની પ્રજાની મદદ માટે BSF આવ્યું આગળ

અમદાવાદઃ ચક્રવાત બિપરજોય 15 જૂનની સાંજ સુધીમાં જખૌના કિનારે લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત બીએસએફએ સંકટની આ ઘડીમાં સરહદી વિસ્તારના ગ્રામજનોની મદદ માટે પ્રયાસો તેજ કર્યા છે. BSF એ મૂલ્યવાન જીવનની સુરક્ષા, માનવીય ગૌરવને જાળવી રાખવા અને સરહદની વસ્તીમાં સુરક્ષાની ભાવના જગાડવાના હેતુથી સુરક્ષા પ્રત્યેની તેની અતૂટ પ્રતિબદ્ધતાને વળગી રહીને તોળાઈ […]

ગુજરાતમાં વાવાઝોડાના સંકટ વચ્ચે અત્યાર સુધીમાં 47113 લોકોનું સ્થળાંતર

અમદાવાદઃ ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડા સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ વાવાઝોડાના પરિણામે સંભવિત પરિસ્થિત સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનની વિગતો મેળવી અને જરૂરી સૂચનો આપ્યા હતા. રાહત કમિશનર આલોક પાંડે એ […]

વાવાઝોડાના સંકટથી લોકોને બચાવવા દ્વારકાધિશને પ્રાથના કરીને કોંગ્રેસે કર્યો યજ્ઞ

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છ પર તોળાઇ રહેલા વાવાઝોડાની સંકટને પગલે સરકારી તંત્ર આગોતરા પગલાં માટે ખડે પગે ઉભુ છે, બીજી બાજુ કોંગ્રેસે પણ વાવાઝોડાના સંકટથી લોકોને બચાવવા અને તેમનું રક્ષણ કરવા માટે રાજકોટમાં ભગવાન દ્વારકાધીશને પ્રાથના કરીને  યજ્ઞ પણ કર્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ડી.પી મકવાણા, ગોપાલભાઈ ઉનડકટ, હિતેશભાઈ ત્રિવેદી, રણજીત મુંધવા, દિપ્તીબેન સોલંકી આગેવાનીમાં રાજકોટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code