દહેગામ-નરોડા હાઈવે પર ડમ્પરે ટક્કર મારતા એક્ટિવા પર સવાર બે મિત્રોના મોત
ગાંધીનગરઃ દહેગામ નરોડા હાઇવે રોડ વડોદરા પાટિયા પાસે બુધવારે રાત્રિના સમયે બર્થડે પાર્ટી ઊજવવા માટે ત્રણ મિત્રો એક્ટિવા પર જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી ડમ્પરના ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં એક મિત્રનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે જેનો બર્થ ડે હતો તે મિત્રનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું તેમજ ત્રીજા મિત્રને […]