દહેગામ નજીક ઝાક GIDCમાં લાકડાંના ગોડાઉનમાં આગ, ફર્નિચર, સહિતનો માલસામાન બળીને ખાક
અમદાવાદઃ દહેગામ નજીક આવેલી ઝાક GIDCમાં લાકડાંના એક ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રીગેડની 13 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. બે કલાકમાં આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. લાકડાંનું ગોડાઉન હોવાથી દરવાજા સહિતનો માલસામાન આગમાં બળીને ખાક થઈ ગયો હતો. બે લાખ લિટર પાણીનો મારો ચલાવી ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબૂમાં […]


