કચ્છના નાના રણમાં વાવાઝોડાથી અગરિયાઓને થયેલા નુકસાનનો સર્વે શરૂ કરાયો
સુરેન્દ્રનગર, 22 માર્ચ 2026: Damage caused to Agarias by cyclone કચ્છના નાના રણમાં ગઈ તા. 19મી માર્ચને ગુરૂવારે આવેલા વિનાશક વાવાઝોડામાં મીઠું પકવતા અગરીયા સમુદાયની સોલાર પેનલો ફંગોળાવવાની સાથે મીઠા ઉધોગને મોટું નુકશાન થયુ હતું. તેથી અગરિયાઓ તેમજ સ્થાનિક નેતાઓ દ્વારા નુકસાનીના વળતરની માગ કરવામાં આવી હતી. એટલે સરકાર દ્વારા મીઠું પકવતા અગરિયા સમુદાયને નુકશાનીનો […]


