સુરેન્દ્રનગરના સીતાપુર સહિત 10 ગામોની સીમમાં ઘૂડસરના ટોળાંએ રવિપાકનો સોથ વાળ્યો
અભ્યારણ્ય છોડીને 200થી વધુ ઘૂડસરો સીમ વિસ્તારમાં ઘૂંસી આવ્યા રવિપાકને નુકસાન કરતા ખેડૂતોની હાલત કફોડી બની ઘૂડસરોના ત્રાસથી ખેડૂતો રાત્રે ઉજાગરા કરીને રખોપું કરવા મજબુર બન્યા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કચ્છના નાનારણ તરીકે ઓળખાતા વિસ્તારમાં ઘૂડસરનું અભ્યારણ્ય આવેલું છે. રણ વિસ્તારના અભ્યારણ્યથી ગૂડસરો અન્ય વિસ્તારોમાં આવીને ખેતી પાકને નુકસાન કરી રહ્યા છે. જિલ્લાના સીતાપુર દસ ગામમાં 200થી […]


