ચોમાસાની સિઝનમાં હેર ઓઈલ કરવાથી લઈને હેરવોશ કરવા માટે આ બાબતોનું રાખો ધ્યાન,વાળમાં નહી થાય ખોળા
શિયાળાની ઋતુમાં હેરઓઈલ કગમ કરીને વાળમાં નાખો લીમડાના તેલને ગરમ કરી યૂઝ કરવાથી ખંજવાળ મટે છે દરેક ઋતુનો આપણા શરીર પર જુદ- જુદો પ્રભાવ પડતો હોય છે, જેમાં આપણા વાળને પણ અનેક ઋતુ અસર કરે છે, ખાસ કરીને ચોમાસામાં વાળથી લઈને સ્કિન સુધીની સમસ્યાઓ વધે છે.ખાસ કરીને ચોમાસું આવતા જ વાળ ખરવાની દરેકને ફરીયાદ […]