ગુજરાતના આ જિલ્લામાં સેલ્ફિ લેવી પડશે ભારે, સેલ્ફિ ઉપર પ્રતિબંધ મુકાયો
અમદાવાદઃ ગુજરાતમાં સ્માર્ટફોનનો ઉપયોગ વધવાની સાથે લોકોમાં સેલ્ફીનો ક્રેઝ વધ્યો છે. એટલું જ નહીં લોકો જીવલેણ સ્થળો ઉપર પણ સેલ્ફિ લેવાનું ચુકતા નથી. જેથી કેટલીક વખત દૂર્ઘટના પણ સર્જાય છે. જો કે, પ્રવાસીઓ માટે જાણીતા ડાંગ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સેલ્ફિ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. એટલું જ નહીં પ્રતિબંધનો ભંગ કરનારની સામે કાયદેસરની કાર્યવાહી […]


