બનાસકાંઠાઃ દાતીવાડા ડેમમાં પાણી આવવાથી ખેડૂતોમાં ખુશીની લહેર
ડીસાઃ બનાસકાંઠાની જીવાદોરી સમાન દાતીવાડા ડેમમાં પાણી આવવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ બનાસ નદી પર આવેલા દાંતીવાડા ડેમ ખાતેથી બનાસ નદીના નીરના વધામણા કરીને બનાસ નદીમાં 2000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત જિલ્લાના ધારાસભ્યો અને મહાનુભાવોના હસ્તે 9 અને 10 નંબરનો ગેટ ખોલીને […]


