અભિનેતા દયાનંદ શેટ્ટીનો આજે જન્મદિવસ,’CID’ માં દયાનું પાત્ર ભજવી મેળવી લોકપ્રિયતા
અભિનેતા દયાનંદ શેટ્ટીનો આજે જન્મદિવસ ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કર્યું કામ ‘CID’ માં દયાનું પાત્ર ભજવી મેળવી લોકપ્રિયતા મુંબઈ:અભિનેતા દયાનંદ શેટ્ટી પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 11 ડિસેમ્બર 1969ના રોજ કર્ણાટકના મૈસૂરમાં થયો હતો.તેણે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું. પરંતુ તેની કારકિર્દીને નાના પડદાના શો ‘CID’થી ઓળખ મળી.આ શોમાં […]