1. Home
  2. Tag "DCP"

અમદાવાદમાં વ્યાજખોરોની જાળમાં ફસાયેલા લોકો ડીસીપીને સીધી ફરિયાદ કરી શકશે

અમદાવાદઃ વધતા જતી મોંધવારીમાં અનેક મધ્યમવર્ગના અને ગરીબ લોકો શાહુકારોની વ્યાજના ચુંગાળમાં ફસાતા હોય છે. ઘણબધા કિસ્સાઓ એવા પણ બને છે, કે તોતિંગ વ્યાજ સાથે મુદલ રકમ પરત કરી દીધી હોવા છતાં પણ વ્યાજખોરો વધુ રૂપિયા માગીને હેરાન પરેશાન કરતા હોય છે. અમદાવાદ શહેરમાં વ્યાજખોરોના ત્રાસને કારણે આપઘાતના બનાવો પણ બન્યા છે. ત્યારે અમદાવાદ પોલીસે […]

સરકારની કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંધન કરનાર સામે થશે સખ્ત કાર્યવાહીઃ DGP આશિષ ભાટિયા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા અમદાવાદ સહિત 29 જેટલા શહેરો અને નગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ કેટલાક કડક નિયંત્રણો મુકવામાં આવ્યાં છે. બીજી તરફ કોરોનાનો લોકોને ભય ન હોય તેમ માસ્ક પહેરવાનું અને સામાજીક અંતર જાળવવાનું ટાળતા હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસ પણ હવે એકશન મોડમાં આવી છે. તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code