સવા કરોડનો વિમો પકવવા કબરમાંથી લાશ કાઢી સળગાવી દીધી, પોતાના મોતનું તરકટ રચ્યું
વડગામના ધનપુરા નજીક સળગેલી કારમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો માથે દેવું થઈ જતાં સવા કરોડનો વિમો પકવવાનો પ્લાન ઘડ્યો છેલ્લો ફોન અને સીસીટીવીએ ભાડો ફોડ્યો પાલનપુરઃ રૂપિયા મેળવવા માટે કેટલાક લોકો એવું ક્રાઈમ કરી દેતા હોય છે. કે, પોલીસ માટે કેસ ઉકેલવા અધરા બની જતો હોય છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના ધનપુરા નજીક હાઈવે પર પાંચ […]