ઇડરના પાંજરાપોળમાં ખોરાકી ઝેરને લીધે 116 પશુઓના મોત, 200 પશુઓને બચાવી લેવાયા
હિંમતનગરઃ ઇડરમાં આવેલા પાંજરાપોળમાં ખોરાકી ઝેરની અસરથી 116 જેટલા પશુઓના મોત નિપજતા આ પંથકમાં હાહાકાર મચી ગયો હતો. આ બનાવની જાણ થતાં જીવદયા પેમીઓ પણ પાંજરાપોળ દોડા ગયા હતા. અને તાબતોબ પશુચિકિત્સકોને બોલાવીને ત્વરિત સારવાર આપીને 200થી વધુ પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના ઇડર નજીક 105 વર્ષ જૂની મૂંગા પશુઓ માટે પાંજરાપોળ સંસ્થા […]