1. Home
  2. Tag "death of a person"

સ્વીડિશઃ ઓરેબ્રોની શાળામાં ગોળીબારની ઘટનામાં 11 વ્યક્તિના મોત

સ્વીડિશમાં ઓરેબ્રો વિસ્તારની એક શાળામાં થયેલા સામૂહિક ગોળીબારમાં 11 લોકો માર્યા ગયા છે. દેશના પ્રધાનમંત્રીએ તેને સ્વીડનના ઇતિહાસનો સૌથી ઘાતક હુમલો ગણાવ્યો છે. સ્વીડિશ પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરસનએ 4 ફેબ્રુ. મંગળવારે મોડી રાત્રે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મધ્ય સ્વીડનના ઓરેબ્રોમાં શાળામાં થયેલ ગોળીબાર દેશના ઇતિહાસમાં સૌથી ખરાબ સામૂહિક ગોળીબાર છે. અગાઉ સ્વીડિશ પોલીસે મંગળવારે […]

પૂર્વ મેક્સિકોમાં ટ્રેલર ટ્રક અને પેસેન્જર બસ વચ્ચે અકસ્માતના આઠ વ્યક્તિના મોત

પૂર્વ મેક્સિકોમાં એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે, જેમાં ટ્રેલર ટ્રક અને પેસેન્જર બસ અથડાઈ ગઈ હતી, જેમાં આઠ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 27 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમણે અનેક પ્રકારની ગંભીર ઈજાઓને લીધે હોસ્પિટલમાં સારવાર મેળવવી પડી. આ બનાવમાં પ્રાદેશિક પોલીસે તપાસ શરૂ કરી છે. પશ્ચિમી મેક્સિકન રાજ્ય મિચોઆકનમાં એક જ દિવસમાં […]

હિમાચલમાં હિમવર્ષાને પગલે ચાર વ્યક્તિના મોત, 8000 ટૂરિસ્ટનું રેસ્ક્યુ

ક્રિસમસની ઉજવણી વચ્ચે હિમાચલ પ્રદેશના લોકપ્રિય પર્યટન સ્થળો તાજી હિમવર્ષાને કારણે બરફથી ઢંકાઈ ગયા છે. પરિણામે, પ્રવાસીઓના પ્રવાહમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે હિમાચલના શિમલા, કુલ્લુ, મનાલી વગેરે શહેરોમાં લાંબા ટ્રાફિક જામ થાય છે. એટલું જ નહીં, સ્થિતિ એવી બની કે કુલ્લુના ધુંડી અને મનાલી-લેહ હાઈવે પર અટલ ટનલના ઉત્તરી અને દક્ષિણ દરવાજા પર […]

ડેન્ગ્યુ તાવ કેટલો ખતરનાક છે, શું ડેન્ગ્યુ રોગથી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે?

વરસાદ આવતા જ ગરમીથી રાહત મળે છે પણ ડેન્ગ્યુનો પ્રકોપ વધી જાય છે. ડેન્ગ્યુ એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ તાવ આ દિવસોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચિકનગુનિયા, મેલેરિયા, ડેન્ગ્યુ જેવા ખતરનાક રોગો મચ્છરોના કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યુ રોગમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટી જાય છે. જેના કારણે દર્દી ગંભીર સ્થિતિમાં પહોંચી શકે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code