અમેરિકા-ઈઝરાઈલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામોનીનું મોત
ખામોનીના મોત બાદ તેના દીકરાએ કમાન સંભાળી, ઈરાનમાં 40 દિવસનો રાષ્ચ્રીય શોખ જાહેર કરાયો નવી દિલ્હી, 1 માર્ચ 2026: death of Iran’s Supreme Leader Ayatollah Khamenei ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના સંયુક્ત હવાઈ હુમલામાં ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીનું મોત નિપજ્યુ છે. ઇરાનની મીડિયા તસ્નીમ અને ફાર્સ સમાચાર એજન્સીઓએ ખામોનીના મોતની પુષ્ટિ કરી છે. […]


