સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષાઓ ગ્રામ પંચાયતોની ચૂંટણીને કારણે પાછી ઠેલવાનો નિર્ણય
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જુદા જુદા કોર્સના ત્રીજા સેમેસ્ટરના 58 હજાર વિદ્યાર્થીની પરીક્ષા આગામી તારીખ 14 ડિસેમ્બરથી લેવાનું જાહેર કરાયું હતું, પરંતુ પરીક્ષા આપનાર કેટલાક વિદ્યાર્થીઓને પીએસઆઈ, એલઆરડી સહિતની પરીક્ષા પણ આ જ દિવસો દરમિયાન હોવાને કારણે તેમજ તા. 19મીએ ગ્રામપંચાયતની ચૂંટણી હોવાને કારણે કોલેજોના બિલ્ડિંગ ચૂંટણી કામગીરીમાં લેવાના હોવાને લીધે હવે પરીક્ષા 10 દિવસ […]