ભાભીજી ઘર પર હૈ’ના મલખાનનું નિધન, ક્રિકેટ રમતા – રમતા ગયો જીવ
ટીવી એક્ટર દીપેશનું થયું નિધન મલખાનનો ભજવી રહ્યો હતો રોલ ક્રિકેટના મેદાનમાં પડ્યો અને જીવ ગયો મુંબઈ :પ્રખ્યાત ટીવી શો ‘ભાભીજી ઘર પર હૈ’માં મલખાનનો રોલ કરીને લોકોને હસાવનાર એક્ટર દીપેશ ભાનનું નિધન થયું છે.11 મે 1981ના રોજ જન્મેલા દિપેશ માત્ર 41 વર્ષની વયે આ દુનિયા છોડી ગયા હતા.મળતી માહિતી મુજબ,અભિનેતા શુક્રવારે ક્રિકેટ રમતી વખતે […]