ડીસા-ધાનેરા હાઈવે પરના ગામડાંઓમાં બે દિવસ પહેલા પડેલા વરસાદથી જળબંબાકારની સ્થિતિ
ઝેરડા-બાઈવાડા વચ્ચેનો 3 કિ.મી.નો રસ્તો પાણીમાં ડૂબ્યો, પાણી ભરાવાને કારણે સ્થાનિક રહીશોને અવરજવરમાં મુશ્કેલી, ડીસા-ધાનેરા હાઈવે પર પણ પાણી ભરાયેલા છે ડીસાઃ બનાસકાંઠામાં હાલ વરસાદી માહોલ છે. આજે મંગળવારે વરસાદે વિરામ લીધો છે, પણ બે દિવસ પહેલા ડીસા અને ધાનેરા વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે હજું પણ રોડ-રસ્તાઓ પર પાણી ભરાયેલા છે. ડીસા-ધાનેરા હાઈવે પરના […]