IPL: સનરાઇઝર્સ હૈદરાબાદે બેંગ્લોરને 42 રને હરાવ્યું
નવી દિલ્હીઃ લખનઉંમાં ગઈકાલે રાત્રે IPL ક્રિકેટમાં, સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 42 રને હરાવ્યું. 232 રનના લક્ષ્યાંકના જવાબમાં, બેંગલુરુ 19 ઓવર અને પાંચ બોલમાં 189 રનમાં ઓલઆઉટ થઈ ગયું. સનરાઇઝર્સ તરફથી કેપ્ટન પેટ કમિન્સે ત્રણ અને ઇશાન મલિંગાએ બે વિકેટ લીધી. આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટે 231 […]