ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને હરાવીને અંડર 19 એશિયા કપ જીત્યો
નવી દિલ્હીઃ ભારતની યુવા મહિલા ટીમે એશિયા કપ જીતીને ઈતિહાસ રચ્યો છે. જી. ત્રિશાએ શાનદાર 52 રન બનાવ્યા અને સ્પિન બોલરોએ સાત વિકેટ લઈને ભારતને બાંગ્લાદેશ સામે 41 રને જીત અપાવી. આ સાથે ભારતે પ્રથમ અન્ડર-19 મહિલા એશિયા કપનો ખિતાબ જીત્યો. આ મેચ રવિવારે બ્યુમાસ ક્રિકેટ ઓવલ ખાતે રમાઈ હતી.ત્રિશા 2023માં દક્ષિણ આફ્રિકામાં અંડર-19 મહિલા […]