રાજનાથ સિંહે પૂર્વ રક્ષામંત્રી શરદ પવાર અને એકે એંટની સાથે કરી મુલાકાત, ચીન સાથે LAC ની પરિસ્થિતિ અંગે આપી માહિતી
રાજનાથ સિંહે પૂર્વ રક્ષામંત્રી સાથે કરી મુલાકાત ચીન સાથે LAC ની પરિસ્થિતિ અંગે આપી માહિતી રાજનાથ સિંહ લોકસભામાં ગૃહના નાયબ નેતા પણ દિલ્હી :પૂર્વ લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે શુક્રવારે રક્ષામંત્રી રાજનાથસિંહે પૂર્વ રક્ષામંત્રીઓ અને વરિષ્ઠ વિપક્ષી નેતા શરદ પવાર અને એકે એંટની સાથે મુલાકાત કરી હતી. રાજનાથસિંહે સરહદ વિવાદને લગતી નવીનતમ […]