દહેગામ-કપડવંજ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત
ગાંધીનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે દહેગામ -કપડવંજ હાઇવે પર કાર-બાઈક વચ્ચે ભાઈ બીજના દિવસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકસવાર 23 વર્ષીય યુવાનનું મોત નિપજ્યુ હતુ. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના […]