યુક્રેનથી 200થી વધુ વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા- દિલ્હી એરપોર્ટ પર લાગ્યા ભારત માતા કી જય..ના નારા
યુક્રેનથી વિતેલી રાતે ભારતીય વિદ્યાર્થીઓ પરત ફર્યા 240 જેટલા વિદ્યાર્થીઓનું દિલ્હી એરપોર્ટ પર આગમન એરપોર્ટ ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું દિલ્હીઃ-રશિયા અને યુ્કેન વચ્ચેની તણાવની સ્થિતિ વકરતા ભારતે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટેનું અભિયાન શરું કર્યું છે જે અંતર્ગત લગભગ 240 મુસાફરોને લઈને એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ મંગળવારે લગભગ 11.30 વાગ્યે […]


