દિલ્હીમાં બે દિવસમાં દર્દીઓની સંખ્યા બમણીઃ સંક્રમણ દર વધીને 2.44 ટકા
દિલ્હીમાં સંક્રમણ દર વધ્યો બે દિવસમાં કેસમાં ઉછાળો દિલ્હીઃ- સમગ્ર દેશભમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે દેશની રાજધાની આ મામલે મોખરે છે,દિલ્હીમાં કોરોના સંક્રમણની વિસ્ફોટક સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસમાં દૈનિક સંક્રમણ કેસ વધીને બમણા થઈ ગયા છે. તે જ સમયે, છેલ્લા એક દિવસમાં નવા કોરોના દર્દીઓમાં 37 ટકાનો વધારો થયો […]