દિલ્હીની જનતાએ જુઠ, કપટ અને ભ્રષ્ટાચારના શીશમહલને નસ્તેનાબુત કર્યોઃ અમિત શાહ
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત મળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિણામો પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ગંદી યમુના અને દરેક શેરીમાં ખુલતી દારૂની દુકાનો પ્રત્યે જનતાનો પ્રતિસાદ મળ્યો છે. શાહે કહ્યું કે જનતાએ જૂઠાણા, કપટ અને ભ્રષ્ટાચારના ‘શીશમહેલ’નો નાશ કરીને દિલ્હીને આપ-દા મુક્ત બનાવવાનું કામ કર્યું છે. અમિત […]