દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપાની બી ટીમ તરીકે લડીઃ માયાવતી
લખનૌઃ બહુજન સમાજ પાર્ટી (BSP) ના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો અને દાવો કર્યો કે કોંગ્રેસે દિલ્હી વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી (BJP) ની ‘B’ ટીમ તરીકે લડી હતી. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુરુવારે પોતાના સંસદીય મતવિસ્તાર રાયબરેલીમાં દલિત વિદ્યાર્થીઓના એક જૂથને સંબોધિત […]