દિલ્હી-એનસીઆરમાં એકંદરે હવાની ગુણવત્તામાં સુધારો
નવી દિલ્હીઃ દેશની આર્થિક રાજધાની દિલ્હીમાં ઉગાઉ પ્રદુષણની સ્થિતિ પરિસ્થિતિ બહાર ગઈ હતી. જેથી આ મામલે કોર્ટે પણ ગંભીર નોંધ લીધી હતી. જો કે, પ્રદુષણને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા અસરકારક પગલા લેવામાં આવ્યા હતા. જેના પરિણામો જોવા મળી રહ્યાં છે. દરમિયાન દિલ્હીમાં ચાલુ વર્ષે એર ક્વોલીટી ઈન્ડેક્સ (એક્યુઆઈ)માં નોંધપાત્ર ઘટાડો થયો છે. દિલ્હીમાં એક્યુઆઈ […]