1. Home
  2. Tag "delhi"

ઘણા દિવસો બાદ દિલ્હીવાસીઓને ઝેરી હવામાંથી મળી રાહત,AQIમાં જબરદસ્ત સુધારો જોવા મળ્યો

દિલ્હી:પવનની અસરને કારણે 20 દિવસ બાદ મંગળવારે પ્રદૂષણમાં સુધારો જોવા મળ્યો હતો. બુધવારે દિલ્હીના AQIમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. લાંબા સમય બાદ દિલ્હીના AQIને 300 કેટેગરીમાં રેટિંગ આપવામાં આવ્યું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, બુધવારે સવારે દિલ્હીમાં AQI 300 નોંધાયો હતો. ઘણા વિસ્તારોમાં તે 220 થી 280 ની વચ્ચે નોંધાયું હતું. AQI […]

દિલ્હીમાં વધી ઠંડી,ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો,આ રાજ્યોમાં વરસાદની શક્યતા

દિલ્હી: અડધો ડિસેમ્બર વીતી ગયા બાદ આખરે  રાષ્ટ્રીય રાજધાનીમાં ઠંડીમાં વધારો થયો છે. આ સાથે ઉત્તર ભારતના ઘણા ભાગોમાં તાપમાનમાં પણ ઘટાડો થયો છે. સાંજ પડતાં જ ઠંડા પવનો પણ ફૂંકાવા લાગ્યા છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઘણા પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે અને તાપમાનનો પારો શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયો છે. આ સાથે ધુમ્મસ […]

રાજધાની દિલ્હીમાં ઠંડીનો ચમકારો, લધુત્તમ તાપમાન 5 ડિગ્રી સુધી નોંધાયું

દિલ્હી – દેશભાર માં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે શિયાળો આવતાની સાથે જ અનેક રાજ્યોમાં લઘુત્તમ તાપમાન ઘટ્યું છે ખાસ કરી ને જો વાત કરીએ રાજધાની દિલ્હી ની તો અહી આજ રોજ શિમલા મનાલી જેવુ વાતાવરણ નોંધાયુ છે દિલ્હી ના લોકો ને ઠંડીનો ચમકારો અનુભવાયો છે. રાજધાનીમાં  સતત ઘટી રહેલા તાપમાનને કારણે ઠંડી વધવા લાગી […]

ફરી ઝડપથી બગડી રહી છે દિલ્હીની હવા,AQI 450ને પાર

દિલ્હી: પ્રતિકૂળ હવામાનના કારણે દિલ્હીમાં ફરી એકવાર પ્રદૂષણ વધવા લાગ્યું છે. બુધવાર સાંજ સુધીમાં દિલ્હીના 11 વિસ્તારોનો AQI 400 વટાવી ગયો, એટલે કે “ગંભીર” શ્રેણીમાં પહોંચી ગયો.આગાહી અનુસાર, આગામી ત્રણ-ચાર દિવસમાં દિલ્હીના લોકોને ખરાબ હવાથી રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. પ્રદૂષણની સાથે NCRમાં ધુમ્મસ પણ દેખાવા લાગ્યું છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં ઠંડી વધી […]

દિલ્હીઃ JNU માં હવે વિદ્યાર્થીઓ ધરણા-પ્રદર્શન નહીં કરી શકે, દંડની સાથે પ્રવેશ રદની કાર્યવાહી થશે

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વિદ્યાર્થીઓના કારણે વિવાદોમાં આવી ચુકેલી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી રાજકારણીએ માટે રાજકીય અખાડો ના બને તે માટે યુનિવર્સિટી સંચાલકો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે યુનિવર્સિટી સંકુલમાં વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ધરણા-પ્રદર્શન નહીં કરી શકે, જો વિદ્યાર્થીઓ આવુ કંઈ પણ કરશે તો તેમની સામે દંડાત્મક કાર્યવાહીની સાથે પ્રવેશ રદ કરવા […]

મધ્યપ્રદેશમાં ભાજપ દ્વારા અત્યાર સુધી ચાલતી તમામ જન કલ્યાણકારી યોજનાઓ ચાલુ રહેશે: શિવરાજ સિંહ

ભોપાલ: ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશની કમાન મોહન યાદવને સોંપી દીધી છે. છેલ્લા સાડા 17 વર્ષથી મુખ્યમંત્રી પદ સંભાળી રહેલા શિવરાજ સિંહ હવે પૂર્વ મુખ્યમંત્રી બની ગયા છે. પાર્ટીએ રાજ્યમાં એક સીએમ અને બે ડેપ્યુટી સીએમને નોમિનેટ કર્યા છે.હાઈકમાન્ડના આ નિર્ણય બાદ શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તે થોડા ભાવુક […]

દિલ્હીમાં હજુ પણ કડકડતી શિયાળાની રાહ,જાણો ક્યારે શરૂ થશે કડકડતી ઠંડી

દિલ્હી: ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે પરંતુ દિલ્હીના લોકો હજુ પણ કડકડતી ઠંડીની રાહ જોઈ રહ્યા છે. દિલ્હીમાં હજુ શિયાળો શરૂ થયો નથી. જોકે તાપમાન ધીમે ધીમે ઘટી રહ્યું છે, પરંતુ હજુ સુધી તાપમાન એટલું ઓછું નથી થયું કે કહી શકાય કે દિલ્હીમાં શિયાળો આવી ગયો છે. ભારતીય હવામાન કેન્દ્ર (IMD) અનુસાર, રવિવારે દિલ્હીમાં […]

અયોધ્યાથી દિલ્હી સુધી વંદે ભારત એક્સપ્રેસની વધશે ઝડપ,વડાપ્રધાન મોદી બતાવી શકે છે લીલી ઝંડી

દિલ્હી: પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રેલ્વે રામનગરીને બે મોટી ભેટ આપવાની તૈયારી કરી રહ્યું છે. અયોધ્યાથી દિલ્હી સુધી વંદે ભારત એક્સપ્રેસ આ મહિનાના બીજા પખવાડિયામાં ચલાવવામાં આવે તેવી શક્યતા છે. આ સંદર્ભે, શનિવારે મોડી સાંજે રેલ્વે મુખ્યાલયના અધિકારીઓ સાથે સ્થાનિક અધિકારીઓની એક મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સિંગ પણ યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી […]

દિલ્હીઃ દારૂ કૌભાંડમાં સંજ્ય સિંહ જ માસ્ટર માઈન્ડ હોવાનો ઈડીનો દાવો, જામીન અરજીનો કર્યો વિરોધ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં દારૂ કૌભાંડમાં સંડોવાયેલા સંજય સિંહની જામીન અરજી પર શનિવારના રોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન EDએ અરજી પર પોતાની દલીલો રજૂ કરી હતી. EDએ કોર્ટમાં કહ્યું કે, તેની પાસે સંજય સિંહ વિરુદ્ધ ઘણા સાક્ષીઓ છે. તપાસ એજન્સીએ તેને દારૂની નીતિનો માસ્ટરમાઈન્ડ ગણાવ્યો હતો. EDએ કોર્ટને જણાવ્યું કે, […]

રાજધાની દિલ્હીની હવામાં શ્વાસ લેવું બન્યું મુશ્કેલ, હાલ પણ એર ક્વોલિટી ખરાબ શ્રેણીમાં 

દિલ્હી – દેશની રાજધાની દિલ્હીમાં સતત પ્રદૂષણનું સ્તર વડતું જય રહ્યું છેવ દિવાળી બાદ પણ તેમ કોઈ ખાસ સુધાર હોવા મળ્યો નથી ત્યારે હાલ પણ દિલ્હી વાસીઓનું હવામાં શ્વાસ લેવું મુશ્કેલ બન્યું છે . કારણ કે હાલ પણ અહી હવાની ગુણવત્તા ખૂબ જ નબળી શ્રેણીમાં છે. આ સહિત દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ ખૂબ જ ખરાબ શ્રેણીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code