1. Home
  2. Tag "delhi"

રાજધાની દિલ્હીને હવામાં હાલ પણ સુધારો નહીં, અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ 350 ને પાર

દિલ્હી – દેશની રાજધાની દિલ્હીમાં દિવાળી પેહલા થી જ વાતાવરણ પ્રદૂષિત બન્યું છે હાલ પણ દિલ્હીની હવામાં ભારે પ્રદૂષણ જોવા મળી રહ્યું છે દિવાળી વીતી ગયા બાદ એન અહી એર ક્વોલિટી ઈન્ડેક્ષ 300 ને પાર પોહકહ્યો છે . થોડા દિવસ અગાઉ વાતાવરણ માં વરસાદને લઈને થોડી રાહત થઈ હતી જો કે હવામાં પ્રદૂષણનું લેવલ એટલું […]

દિલ્હીની હવા એક અઠવાડિયા પછી ખરાબ શ્રેણીમાં,લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી

દિલ્હી: હવામાન વિભાગનો અંદાજ છે કે આગામી બે દિવસમાં દિલ્હી-એનસીઆરમાં હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં જઈ શકે છે. મંગળવારે 12 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા હળવા પવન અને તેજસ્વી સૂર્યપ્રકાશ સાથે હવામાં સુધારો થયો હતો.સોમવારની સરખામણીએ મંગળવારે પ્રદૂષણનું સ્તર 13 પોઈન્ટ ઘટીને 297 ઈન્ડેક્સ થઈ ગયું છે, જે ખરાબ શ્રેણી છે. એક સપ્તાહ બાદ દિલ્હીનો […]

રાજસ્થાનના રાજકારણમાં મોટી હલચલ,બાબા બાલકનાથને દિલ્હી બોલાવવામાં આવ્યા

જયપુર: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ પાર્ટીનું મનોબળ ઉંચુ છે. પાર્ટીએ કોઈને પણ સીએમ પદનો ચહેરો બનાવ્યા વિના સામૂહિક નેતૃત્વ હેઠળ આ ચૂંટણી લડી હતી. કોઈપણ સીએમ ચહેરા વિના પણ ભાજપે કોંગ્રેસને પછાડી અને ચૂંટણીમાં જંગી જીત નોંધાવી. જોકે, જીત બાદ હવે રાજ્યના સીએમને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. આ દરમિયાન […]

રાજધાની દિલ્હીમાં વરસાદ બાદ પ્રદૂષણમાં થોડી રાહત ,જો કે હજી પણ AQI 300 ને પાર

દિલ્હી – દેશની રાજધાની દિલ્હી માં દિવાળી પહળથીજ પ્રદૂષણનું સ્તર વધ્યું હતું આ સાથે જ લોકોનું શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું હતું સાથે જ હવાની ગુણવત્તા કહર શ્રેણીમાં સતત નોંધાઈ રહી છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં પડી રહેલા વરસાદ અને વાતાવરણમાં પલટણ કારણે હવામાં થોડો સુધાર જોવા મળ્યો છે . જો કે  વરસાદ બાદ […]

દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ‘ખૂબ જ ખરાબ’ કેટેગરીમાં પહોંચ્યું,AQI 388 પર નોંધાયો

દિલ્હી: રાજધાની દિલ્હીના હવામાનમાં ઝડપી બદલાવ જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અહીંના હવામાનમાં ગરમીની અસર જોવા મળી રહી છે. તે જ સમયે, વાયુ પ્રદૂષણના સ્તરમાં કોઈ ઘટાડો થયો નથી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ‘ખૂબ જ ખરાબ’ કેટેગરીમાં પહોંચી ગયો છે.અહીં આનંદ વિહારમાં AQI 388, અશોક વિહારમાં 386, […]

રાજધાની દિલ્હીની હવા આજે પણ ખરાબ શ્રેણીમાં નોંધાઈ ,લોકોનું શ્વાસ લેવું બન્યું મુશ્કેલ 

  દિલ્હી – દેશની રાજદશાની દિલ્હીમાં દિવાળી પહેલથીજ હવા માં પ્રદૂષણનું સ્તર  વધતું જોવા મળી રહ્યું છે ત્યારે હવે આજ રોજ પણ દિલભીના લોકોને ખરાબ હવામાં રાહત મળી નથી આજે સવારથી જ હવા માં ઘૂમદાન ગોટેગોટા જોવા મળ્યાં છે . વિતેલા દિવસની જો વાત કરીએ તો રવિવારે દિલ્હી એનસીઆરમાં સૌથી વધુ પ્રદૂષિત રહ્યું હતું. અહીં […]

દિલ્હીમાં વાયુ પ્રદૂષણને કારણે શ્વાસ લેવો મુશ્કેલ,જાણો કેટલો નોંધાયો AQI

દિલ્હી: આજે પણ ધુમ્મસમાં લપેટાયેલા દિલ્હીમાં લોકો માટે પ્રદૂષણ એક સમસ્યા છે. દિલ્હીમાં મહિનાઓથી વાયુ પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. આ ક્રમમાં રવિવારે પણ દિલ્હીમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં AQI હજુ પણ અત્યંત નબળી શ્રેણીમાં છે.અહીં હવા ગુણવત્તા સૂચકાંક 393 નોંધવામાં આવ્યો છે, જેના કારણે દિલ્હીના લોકોને ભારે મુશ્કેલીનો […]

એર ઈન્ડિયાની જાહેરાત,15 ડિસેમ્બરથી દિલ્હીથી ફૂકેતની નોન-સ્ટોપ ફ્લાઈટ્સ શરૂ થશે

દિલ્હી:જો તમે થાઈલેન્ડ જવાની યોજના બનાવી રહ્યા છો તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. હકીકતમાં, ટાટાની માલિકીની એર ઈન્ડિયાએ જાહેરાત કરી હતી કે તે 15 ડિસેમ્બરથી દિલ્હીથી થાઈલેન્ડના લોકપ્રિય ટાપુ ફૂકેત સુધી નોન-સ્ટોપ ફ્લાઈટ્સ ઉડાવશે. એરલાઇનના એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે, આ સેવા પ્રવાસન અને વ્યવસાય માટે બે શહેરો વચ્ચે અનુકૂળ હવાઈ જોડાણની […]

પ્રદૂષણે તોડયા તમામ રેકોર્ડ,દિલ્હીમાં AQI 500ને પાર,આ 20 વિસ્તારોમાં શ્વાસ લેવો મુશ્કેલ

દિલ્હી:વર્ષ 2015 થી લઈને અત્યાર સુધી આ નવેમ્બર  નવ વર્ષનો સૌથી પ્રદૂષિત મહિનો બનવા જઈ રહ્યો છે. સ્થિતિ એ છે કે આ મહિનાના 24 દિવસમાં એક પણ દિવસ એવો નથી ગયો જ્યારે દિલ્હીનો AQI 200થી નીચે ગયો હોય. મતલબ કે આ મહિના દરમિયાન દિલ્હીના લોકો સતત “ખરાબ”, “ખૂબ જ ખરાબ”, “ગંભીર” અથવા “અત્યંત ગંભીર” શ્રેણીની […]

દિલ્હીવાસીઓને પ્રદૂષણથી કોઈ રાહત નહીં,AQI 450ને પાર

દિલ્હી: રાજધાની દિલ્હીની પ્રદૂષિત હવામાં કોઈ સુધારો થયો નથી. છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી-એનસીઆરનું વાતાવરણ પ્રદૂષણથી ખરાબ રીતે પ્રભાવિત થયું છે. અહીંની હવા ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં પહોંચી ગઈ છે. ગત ગુરુવારે પણ ઓછાવત્તા અંશે એ જ સ્થિતિ રહી હતી અને આજે પણ એ જ સ્થિતિ છે. રાજધાનીના 14 વિસ્તારોનો AQI 400 થી ઉપર એટલે કે ‘ગંભીર’ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code