આકાશમાં વાદળો નહીં હોય તો મોડી રાતે ડેલ્ટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો નજારો જોઈ શકાશે
50 દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કા વર્ષાનો પ્રારંભ, ઉલ્કા વર્ષા નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, પૃથ્વી ઉપર દિવસે સૂર્યપ્રકાશના કારણે પડતી ઉલ્કાઓ જોઈ શકાતી નથી અમદાવાદઃ આકાશમાં મોડી રાતે અવાર-નવાર ઉલ્કા વર્ષાનો નજારો જોવા મળતો હોય છે. ગયા મે મહિનામાં ઈટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષા સ્પષ્ટ નજરે નિહાળ્યા બાદ હવે 50 દિવસના વિરામ […]


