વિદેશમંત્રી જયશંકરે ડેનમાર્કના વડાપ્રધાન સાથે કરી મુલાકાતઃ અફઘાનની સ્થિતિને લઈને થઈ ચર્ચા
ડેનમાર્કના પીએમ સાથે વિદેશ મંત્રી એસજયશંકરે કરી મુલાકાત આ મુલાકાતમાં અફઘાનની સ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવી દિલ્હીઃ- તાલિબાનીઓ એ જે રીતે અફઘાનિસ્તાન પર કબજો કર્યો છે તે સ્થિતિથી સૌ કોઈ વાકેફ છે ત્યારે આ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે વિતેલા દિવસને રવિવારના રોજ ડેનમાર્કના વડાપ્રધાન મેટ ફ્રેડરિક્સન સાથે મુલાકાત કરી હતી. તેમણે ડેનમાર્કના પીએમ […]