1. Home
  2. Tag "dense fog"

સુરતમાં ગાઢ ધૂમ્મસ સાથે વાતાવરણમાં પલટો, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો થયાં પરેશાન

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ઉનાળાના પ્રારંભ સાથે તાપમાનમાં વધારો થયા બાદ ફરીવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા એક સપ્તાહથી ઠંડી અને ગરમી મિશ્રિત બે ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે, તો મોડી રાતે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાય છે, ત્યારે મંગળવારે શહેર અને જિલ્લામાં ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું હતુ. […]

ઉત્તરભારતમાં ગાઢ ધુમ્મસને પગલે ટ્રેન-ફ્લાઈટ સેવા ખોરવાઈ, કેટલાક રાજ્યોમાં સ્કૂલો બંધ રખાઈ

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડી પડી રહી છે. જેના કારણે દેશના વિવિધ સ્થળોએથી દિલ્હી આવતી 24 ટ્રેનો મોડી ચાલી રહી છે. તેમજ ધુમ્મસની અસર હવાઈ સેવા ઉપર પણ પડી છે. જ્યારે ઘણા રાજ્યોમાં કડકડતી ઠંડીના કારણે શાળાઓ પણ બંધ રાખવામાં આવી હતી. ગાઢ ધુમ્મસમો રેલવે અને હવાઈ સેવાને માઠી અસર પડી […]

શિયાળામાં ગાઢ ધુમ્મસની ચાદર કેમ સર્જાય છે, જાણો….

શિયાળાના આગમનની સાથે જ ધુમ્મસ શરૂ થઈ જાય છે. ઘણીવાર આપણા મગજમાં એ વાત આવે છે કે, શિયાળામાં ધુમ્મસ શા માટે થાય છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં વરસાદની મોસમમાં ધુમ્મસ પણ હોય છે. આજે અમે તમને જણાવીશું કે શિયાળા અને વરસાદમાં ધુમ્મસ કેમ અને કેવી રીતે બને છે. ધુમ્મસ કેમ રચાય છે? ધુમ્મસ એ પાણીની […]

અમદાવાદ-હિંમતનગર હાઈવે પર સવારે ગાઢ ધૂમ્મસને લીધે વાહનચાલકો બન્યા પરેશાન

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા દિવસથી કડકડતી ઠંડી સાથે કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસ જોવા મળી રહ્યું છે. જેમાં અમદાવાદ હિંમતનગર હાઈવે પર વહેલી સવારે ગાઢ ધૂમ્મસને કારણે વિઝિબીલીટી ઘટતા વાહનોચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવા પડ્યો હતો. વાહનચાલકોને ખૂબ ધીમી ગતિએ મંજિલકાપવી પડી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતમાં  આજે વહેલી સવારથી જ ઠંડીની અસર જોવા […]

ઉત્તરભારતમાં ગાઢ ઘુમ્મસ અને ઠંડીને લઈને રેડ એલર્ટ જાહેર – ટ્રેન અને વિમાન સેવા પ્રભાવિત

ઉત્તરભારતમાં છવાયું ઘુમ્મસ કેટલીક ફ્લાઈટ ડા.યવર્ટ કરાઈ ટ્રેન સેવા પર પડી અસર દિલ્હીઃ- દેશભરમાં શિયાળાની મોસમ શરુ થઈ ચૂકી છે ત્યારે ઉત્તરભારતમાં શીતલહેર અને છંડીનું પ્રમાણ વધતાની સાથે જ ગાઢ ઘધુમ્મસ છવાયેલું જોવા મળે છે.ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીને  રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે  ઉત્પ્રતરદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ સહિતના ઘણા […]

કુવૈતથી અમદાવાદ આવતી ફ્લાઈટ ગાઢ ધૂમ્મસને લીધે 13 કલાક મોડી પડી

અમદાવાદઃ કુવૈતના એરપોર્ટ પર ગાઢ ધુમ્મસ સર્જાતા અનેક ફ્લાઈટોનું સંચાલન ખોરવાઈ ગયું હતું. જેમાં કુવૈતથી મોડી રાતે લગભગ 1.45 વાગે ઉપડી સવારે 8.15 વાગે અમદાવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઈટ નં.6-ઈ 1754 લગભગ 13 કલાકથી વધુ મોડી પડી હતી. જેના પગલે આ ફ્લાઈટમાં અમદાવાદ આવી રહેલા 150થી વધુ પેસેન્જરો સવારના બદલે રાતે 9 વાગ્યા બાદ અમદાવાદ પહોંચ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code